Mukhyamantri Yuva Swavalamban Yojana
Education Department, Gujarat State.
FAQ'S
User manual
For Officers (SSO users)
Student status
Contact us
Login/Register for 2022-23
Fresh Application
Renewal Application
Delayed Application
☰
Notice Board
Government G.R.
Instructions to Students 2022-23.
Important instrucations for Aadhaar linking
List of Help Centres
Document formats. (2022-2023).
List of Departments
Instructions
ખાસ સૂચના :-
રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ Instructions to Students 2022-23.ની બધી વિગતોની ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું. રિન્યુઅલના વિદ્યાર્થીઓએ પરિણામ ન આવેલ હોય તો પણ સમયમર્યાદામાં અચૂક અરજી કરવી.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૩/૨૦૨૩ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ ૩૧/૦૩/૨૦૨૩ છે. જેની ખાસ નોંધ લેવી.
મેડીકલ અને પેરામેડીકલ માટે ફ્રેશ અને રીન્યુઅલ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૩/૨૦૨૩ છે જેની ખાસ નોંધ લેવી.
Interest Subsidy Scheme on Education Loan યોજનાનો પણ લાભ મેળવવા માટે અહી ક્લિક કરો..
CMSS યોજનાનો પણ લાભ મેળવવા માટે અહી ક્લિક કરો..
×