Contact Us
|
Back
|
--> • ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાનપ્રવાહ) ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવનાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી (registration) સંબંધિત કોઈ મુંઝવણ હોય તો તેમણે પોતાની ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ ની માર્કશીટ Scan કરીને .pdf ફાઈલ નીચે જણાવેલ mysy-technical@gujgov.edu.in પર મોકલી આપવાની રહેશે.
|
--> • આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય મંજુર થવા સંબંધિત તથા ખુટતા દસ્તાવેજોની પુર્તતા સંબંધિત તથા અન્ય કોઈ પણ પ્રકારની જાણકારી માટે અભ્યાસક્રમવાર નીચે જણાવેલ ઈ-મેલ પર પોતાની Query મોકલી આપવાની રહેશે. જેથી આપની સમસ્યાનું ઝડપથી નિવારણ થઈ શકશે. વિદ્યાર્થીના પ્રશ્નનું નિરાકરણ સંબંધિત કચેરી દ્વારા થતું હોઈ વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમ માટે ફાળવવામાં આવેલ ઈ-મેલ નો જ ઉપયોગ કરે તે આવશ્યક છે.
|
ક્ર્મ
|
સ્નાતક -ડીપ્લોમા કક્ષાના અભ્યાસક્ર્મ
|
ઈ-મેલ એડ્રેસ
|
૧
|
ઈજનેરી ફાર્મસી આર્કીટેકચર
|
mysy-acpc@gujgov.edu.in
mysy-technical@gujgov.edu.in
|
૨
|
ડીપ્લોમાં ઈજનેરી
|
mysy-acpdc@gujgov.edu.in
|
૩
|
મેડીકલ, ડેન્ટલ, ફિઝીયોથેરાપી તથા અન્ય પેરા મેડીકલ અભ્યાક્રમ
|
mysy-medical@gujgov.edu.in
|
૪
|
આયુર્વેદ, હોમિયોપેથી અભ્યાસક્રમ
|
mysy-ayush@gujgov.edu.in
|
૫
|
ઉચ્ચ શિક્ષણના આર્ટ્સ , સાયન્સ, કોમર્સ , બીબીએ, બીસીએ જેવા સંબંધિત અન્ય
અભ્યાસક્રમો
|
mysy-higher@gujgov.edu.in
|
૬
|
એગ્રીકલ્ચર સંબંધિત અભ્યાસક્રમો
|
mysy-agri@gujgov.edu.in
|
૭
|
વેટરનરી સંબંધિત અભ્યાસક્રમો
|
mysy-veterinary@gujgov.edu.in
|
૮
|
A.N.M. અને G.N.M. અભ્યાસક્રમો
|
mysy-nursing@gujgov.edu.in
|
|
--> • યોજનાની વધુ માહિતિ હેલ્પલાઈન નં: ૦૭૯- ૨૬૫૬૬૦૦૦ / ૭૦૪૩૩૩૩૧૮૧ પરથી મળી શકશે.
|