Mukhyamantri Yuva Swavalamban Yojana
Education Department, Gujarat State.
FAQ'S
User manual
For Officers (SSO users)
Student status
Contact us
Login/Register for 2020-21
Renewal for 2020-21
Login/Register for 2021-22
Fresh Application
Renewal Application
Delayed Application
☰
Notice Board
List of document formats.(2021-2022)
Important instrucations for Aadhaar linking
List of Education Department Resolutions for Mukhyamantri Yuva Swavalamban Yojana
List of Help Centres
Instructions to student for Returning Sahay
For all other queries kindly meet at the Helpcenter and concern Department.Click here for list of Departments.
Guidelines for Technical Students.
Important Instructions for Universities & Colleges regarding MYSY and other scholarship.
MYSY GR for Corona Warriors dated: 15/09/2020.
Formats of Various Income Tax Return Form (For Reference)
Instructions to Students 2021-22.
Important instructions for pending document students
Instructions
Interest Subsidy Scheme on Education Loan યોજનાનો પણ લાભ મેળવવા માટે અહી ક્લિક કરો..
CMSS યોજનાનો પણ લાભ મેળવવા માટે અહી ક્લિક કરો..
નોંધ: Auto Verify બંધ કરેલ છે જેથી દરેક વિદ્યાર્થીઓએ એપ્લીકેશન લોક કર્યા બાદ હેલ્પસેન્ટરમાં જઈને ડોકયુમેન્ટસ વેરિફિકેશન કરવાના રહેશે.
નોંધ: ગુજરાત રાજ્યની કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી ચાલુ હોય અને તેમાં રીશફ્લીંગ કરવા માંગતા વિદ્યાર્થીઓએ તેઓનો પ્રવેશ કન્ફર્મ થાય અને તેઓ રીશફલીંગમાં જવા ન માંગતા હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરવી. એડમીશનના રાઉન્ડ ચાલતા રહેશે ત્યાં સુધી તારીખ લંબાવવામાં આવશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
નોંધ: જે વિદ્યાર્થીનું ધારણા મુજબ પરિણામ ન આવતા રીચેકિંગ/રિએસેસમેન્ટ માટે અરજી કરેલ હોય તો તેઓ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવાથી વંચિત ન રહે તે માટે તેઓએ છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રીચેકિંગ/રિએસેસમેન્ટમાં જે પરિણામ આવે તે તાત્કાલિક ધોરણે દિન-૧૫માં ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. આમ, ૧) પરિણામ મોડા આવવાના કારણે ૨) રીચેકિંગ/રિએસેસમેન્ટ માટે અરજી કરેલ હોવાથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સમય મર્યાદામાં અરજી કરેલ નહિ હોય તો તેવા વિદ્યાર્થીઓની કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આયુર્વેદ અને હોમિયોપેથી અભ્યાસક્રમના વર્ષ ૨૦૨૦-૨૧ના વિદ્યાર્થીઓ કે જેઓના રીચેકિંગ/રીએસેસમેન્ટના પરિણામ મોડા આવવાને કારણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવાનું ચુકી ગયા હોય તેવા વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૦-૨૧ની લીંકમાં રિન્યુઅલ અરજી કરવાની રહેશે. જેની છેલ્લી તારીખ ૨૧/૦૫/૨૦૨૨ છે.
Last date for online application and document verification at help center for Academic Year 2021-22 is 31-05-2022.