Javascript is disabled.
Please Enable browser javascript first and then hit F5.

Mukhyamantri Yuva Swavalamban Yojana

Education Department, Gujarat State.

FAQ'S Student status Contact us
Notice Board
Instructions
  (1) મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં Fresh, Renewal અને Delayedમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૩/૦૩/૨૦૨૪ હતી, જે લંબાવીને તા.૧૬/૦૫/૨૦૨૪(સાંજે ૬ વાગ્યા સુધી) કરવામાં આવેલ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તા.૨૪/૦૫/૨૦૨૪(સાંજે ૬ વાગ્યા સુધી) રાખવામાં આવેલ છે. હવે પછી તારીખ લંબાવવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી. ડોકયુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ મુંજવણ જણાય તો કેસીજી કચેરી, અમદાવાદનો સંપર્ક કરવાનો રહેશે. .
.રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ નોટીસબોર્ડ પરની બધી વિગતોની ખાસ સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અરજી માટે ફોર્મ ભરવું.
Important Instructions